Posts

Showing posts from February, 2008

જીવનમા જસ નથી

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી; જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી; ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો; લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા! પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

જીવવુ પડે છ ...

ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે દિલ મ થયા હજારો જખ્મો છતા હસતા રહેવુ પડે છે જીન્દગી એક નાટક છે બરબાદ થઇ ને પન જીવવુ પડે છે ....