Posts

Showing posts from January, 2010

Short and Sweet

પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એ ની પ્રશંસા કરો !! ------------------------------ ---------------- તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્ લેમ પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !! ------------------------------ ----------------- દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !! ------------------------------ ----------------- પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્ યા શું ? જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્ યો ------------------------------ ------------------ પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે એક , એ રડી શકે છે અને બે , એ ધ ારે ત્યારે રડી શકે છે !!!!! ------------------------------