Short and Sweet

પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને

સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
----------------------------------------------

તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
-----------------------------------------------
દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
-----------------------------------------------
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
------------------------------------------------

પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
------------------------------

Comments

Unknown said…
dear gujarati sahitya in ur blog surprise. nice

Popular posts from this blog

મહોબ્બત કરી નથી

આ દુનિયા

સ્મશાન