Posts

Elevate Your Online Presence with Webadish.com – Your Trusted Website Partner! In today’s digital world, having a strong online presence is not just an option—it’s a necessity! Whether you’re a small business owner, a startup, or an established enterprise, your website is the face of your brand. At Webadish.com , we specialize in website design, maintenance, and security , ensuring that your online presence is professional, secure, and optimized for success. Why Choose Webadish.com? Custom Website Design – We create stunning, responsive, and user-friendly websites tailored to your business needs. Whether you need a personal blog, a business portfolio, or an e-commerce store, we’ve got you covered. SEO Optimization – A beautiful website is useless if no one can find it. Our SEO experts ensure that your website ranks higher on Google, bringing in more traffic and potential customers. Security & Maintenance – Cybersecurity is a major concern today. We provide regular updates, back...

WhatsApp for Web !!!

WhatsApp Web is a computer based extension of the WhatsApp account on your phone. The messages you send and receive are fully synced between your phone and your computer, and you can see all messages on both devices.  Any action you take on the phone will apply to WhatsApp Web and vice versa. At this time, WhatsApp Web is available only for  Android ,   Windows Phone ,   Nokia S60 ,   BlackBerry and   BB10   smartphones. WhatsApp Web is not another WhatsApp account . When you use WhatsApp on your computer and your phone, you are simply accessing the same account on these two devices. There are a few minimum requirements to enjoy WhatsApp Web: You need to have an active WhatsApp account on your phone. You need to have a stable internet connection on both your phone and your computer. You need to use Google Chrome as your web browser. Click  here  to download Google Chrome onto your computer. (Other browsers are not currently suppor...

Canon EOS Companion Android APP | for those who are in restricted countries.

Hello Friends, Those who are facing problem downloading Canon EOS Companion Android App due to country restriction, download apk directly from below link. Click Here Dilip.

સુખનું સરનામું –by શ્યામલ મુનશી

સુખનું સરનામું આપો; ……….. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; …………………………………….. સુખનું સરનામું આપો. સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ? કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ? ……….. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ? ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો; ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો; ……….. મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો ! કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ? ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ? ……….. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.

Foxpro 2.6 Dos download

Foxpro 2.6 Dos download http://rapidshare.com/files/444838039/FOX26DOS.rar Enjoy.

દોસ્તી

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે, ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે, દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે, રાહ જોઇશ તમારી , આવીને મારી ફરીયાદ કરજે, જેવો છુ એવો ન હતો પહેલા , એ સમજાય ત્યારે મને સાદ કરજે, દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની, પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે, જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે , બસ એક प्रेम थी smile કરજે.......

Short and Sweet

પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એ ની પ્રશંસા કરો !! ------------------------------ ---------------- તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્ લેમ પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !! ------------------------------ ----------------- દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !! ------------------------------ ----------------- પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્ યા શું ? જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્ યો ------------------------------ ------------------ પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે એક , એ રડી શકે છે અને બે , એ ધ ારે ત્યારે રડી શકે છે !!!!! ------------------------------