દોસ્તી

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ તમારી ,
આવીને મારી ફરીયાદ કરજે,

જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક प्रेम थी smile કરજે.......

Comments

Pradip Jadav said…
waah..
Dil jiti lidhu dost..
Superb one..

Popular posts from this blog

WhatsApp for Web !!!

Don't be serious, be sincere (by Chetan Bhagat )

મિત્રતા