દોસ્તી
ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે, ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે, દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે, રાહ જોઇશ તમારી , આવીને મારી ફરીયાદ કરજે, જેવો છુ એવો ન હતો પહેલા , એ સમજાય ત્યારે મને સાદ કરજે, દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની, પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે, જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે , બસ એક प्रेम थी smile કરજે.......