Friday, May 15, 2009

ખુશી

દુનિયામાં ખુશી એમને નથી મળતી,

જે પોતાની શરતો પર જીંદગી જીવે છે.

પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર

પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે. ...!!!!!!!!!!!!!

2 comments:

Anonymous said...

yes buddy this is rite.

Paddy said...

quite tough to follow...
But its true... :)

Nice one ...